PM Ukrain Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાત લેશે.

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આમંત્રણ પણ આપ્યું હતું.

by Dr. Mayur Parikh
Narendra Modi
  • લોકસભા ચૂંટણી જીતવા પર યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પીએમ મોદીને ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા
  • પીએમ મોદી આવતા મહિને 23 ઓગસ્ટના રોજ યુક્રેનના ખાર કિવની મુલાકાત લેશે.
  • ઉલ્લેખનીય છે કે પીએમે થોડા દિવસ અગાઉ જ રશિયાની મુલાકાત કરી હતી.

રશિયા બાદ હવે પીએમ મોદી યુક્રેનની મુલાકાત કરશે

Join Our WhatsApp Community

You may also like