Site icon

Pm Modi kuwait: પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

Pm Modi kuwait: કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો.

Prime Minister honoured with Kuwait's highest national award

Prime Minister honoured with Kuwait's highest national award

News Continuous Bureau | Mumbai

Pm Modi kuwait: કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : ikhedut portal: આજે રાષ્ટ્રીય કિસાન દિવસ, ખેડૂતો સુધી સરકારની યોજના પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત; આટલા લાખથી વધુ ખેડૂતોએ લીધો લાભ..

Join Our WhatsApp Community

43 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રીની કુવૈતની આ ઐતિહાસિક મુલાકાત પર એવોર્ડ એનાયત થવાથી આ પ્રસંગમાં વિશેષ અર્થ ઉમેરાયો.

આ પુરસ્કારની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને ત્યારથી તે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version