- અમેરિકાના ઇશાન વિસ્તારમાં આખી રાત છવાઇ ગયેલા તોફાની વાવાઝોડાના પગલે ન્યુયોર્કમાં કિર્સમસની સવારે એક લાખથી વધુ લોકોએ અંધારપટ સહેવાનો વારો આવ્યો હતો.
- ન્યૂયોર્કના 17 હજારથી વધુ લોકોને અસર થઇ હતી.
- ઇશાન અમેરિકામાં આશરે પોણા ત્રણ લાખ લોકોએ બ્લેક આઉટ સહન કરવાનો આવ્યો
- રાજ્યના વહીવટી તંત્રે આગોતરી રેસ્ક્યુ ટીમ કામે લગાડી દીધી.
ઓહો, બહુ કહેવાય. અમેરીકા ના ન્યૂયોર્ક સિટી માં ક્રીસમસ ના દિવસે વિજળી ગુલ. પણ કેમ. જાણો અહીં….
