207
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આર્થિક સંકટ(economic crisis) સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka)ની રાજનીતિમાં ઉથલપાથલ મચી ગઈ છે.
આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (president Gotabaya Rajapaksa) દેશ છોડીને ફરાર થઈ ગયા છે.
રિપોર્ટ અનુસાર તે બુધવારે સવારે શ્રીલંકાથી નીકળીને માલદીવ(Maldives) જતા રહ્યા છે.
અગાઉ ગોટાબાયા રાજપક્ષેએ ગયા અઠવાડિયે વચન આપ્યુ હતુ કે તેઓ રાજીનામુ આપશે અને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનો માર્ગ ખોલશે.
ઉલ્લેખનીય છે કે રાજપક્ષે પહેલા જ કોલંબો(Colmbo)માં તેમના સત્તાવાર નિવાસસ્થાનથી નીકળી ગયા હતા. જ્યાં બાદમાં વિરોધીઓ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વરસાદે વધારી ઉપાધી- સેન્ટ્રલ રેલવે ખોરવાઈ- આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી- જાણો વિગત
You Might Be Interested In