Site icon

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા- આ દેશમાં લીધી શરણ..

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(economic crisis) સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka)ની રાજનીતિમાં ઉથલપાથલ મચી ગઈ છે. 

Join Our WhatsApp Community

આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (president Gotabaya Rajapaksa) દેશ છોડીને ફરાર થઈ ગયા છે. 

રિપોર્ટ અનુસાર તે બુધવારે સવારે શ્રીલંકાથી નીકળીને માલદીવ(Maldives) જતા રહ્યા છે. 

અગાઉ ગોટાબાયા રાજપક્ષેએ ગયા અઠવાડિયે વચન આપ્યુ હતુ કે તેઓ રાજીનામુ આપશે અને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનો માર્ગ ખોલશે. 

ઉલ્લેખનીય છે કે રાજપક્ષે પહેલા જ કોલંબો(Colmbo)માં તેમના સત્તાવાર નિવાસસ્થાનથી નીકળી ગયા હતા. જ્યાં બાદમાં વિરોધીઓ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  વરસાદે વધારી ઉપાધી- સેન્ટ્રલ રેલવે ખોરવાઈ- આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી- જાણો વિગત

TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી
UPI Launch: દેશ જ નહીં હવે વિદેશ માં પણ વાગશે UPIનો ડંકો,પીયૂષ ગોયલ એ આ દેશ માં સિસ્ટમ લોન્ચ કરતા કહી આવી વાત
Donald Trump: ‘જો હું ટેરિફ ન લગાવતો તો…’, ટ્રમ્પે ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો આવો દાવો
China: ચીને F-35 ને ટક્કર આપવા માટે તૈયાર કર્યું J-20A ‘માઇટી ડ્રેગન’, જાણો કેટલું છે ખતરનાક
Exit mobile version