Site icon

અરે બાપ રે- બ્રિટનના શાહી પરિવારે લાદેન પાસેથી ડોનેશન લીધું- ખળભળાટ મચ્યો

News Continuous Bureau | Mumbai

બ્રિટનના શાહી પરિવારના(Britain's royal family) ઉત્તરાધિકારી પ્રિન્સ ઓફ વેલ્સ(Crown Prince of Wales) પ્રિન્સ ચાર્લ્સ(Prince Charles) તેમના ટ્રસ્ટ માટે લીધેલા ડોનેશનને લઈને વિવાદમાં સંપડાયા છે. અહેવાલ મુજબ તેમના પર આરોપ લાગ્યો છે કે તેમણે અમેરિકામાં(USA) 11 સપ્ટેમ્બર 2011ના રોજ આતંકી હુમલો(Terror attack) કરાવનારા ઓસામા બિન લાદેનના(Osama Bin Laden) પરિવારના સભ્યોથી 12.80 લાખ ડોલર(આશરે 10 કરોડ રૂ.)નું ડોનેશન(Donation) લીધું હતું. આ આરોપને પગલે ખળભળાટ મચી ગયો છે. 

Join Our WhatsApp Community

આ ડોનેશન 2013માં લંડનમાં(London) લેવાયું હતું. પ્રિન્સ ચાર્લ્સના સત્તાવાર કાર્યાલયે(Official office) પુષ્ટી કરી હતી કે બિન લાદેન ભાઈઓએ પ્રિન્સના ચેરિટીને પૈસા સાથે જ કહ્યું કે ચાર્લ્સે તેના માટે સંપૂર્ણપણે ડીલ જાતે કરી હતી. 

પાકિસ્તાનમાં(Pakistan) ઓસામા લાદેનના માર્યા ગયાના બે વર્ષ પછી 30 ઓક્ટોબર 2013ના રોજ લંડનના ક્લેરેન્સ હાઉસમાં(Clarence House) બકર બિન લાદેન(Bakr Bin Laden) સાથે એક ખાનગી બેઠક પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  દેશમાં યુદ્ધ-જનતા પરેશાન અને પત્ની સાથે ફોટોશૂટ કરાવવા પહોંચી ગયા ઝેલેન્સ્કી-પછી બરાબરના થયા ટ્રોલ-જુઓ ફોટોગ્રાફ્સ

શાહી મહેલ(Royal Palace) સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે તે સમયે લાદેન પરિવાર પાસેથી દાન લેવા અંગે પ્રિન્સ ચાર્લ્સને ચેતવ્યા હતા, પરંતુ તેઓ માન્યા ન હતા.

પ્રિન્સ ચાર્લ્સના ટ્રસ્ટને(Prince Charles' Trust) દાન આપનારા અમેરિકામાં 9 સપ્ટેમ્બરના થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ(mastermind of the terror attack) ઓસામા બિન લાદેનના સાવકા ભાઈ છે.
 

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version