મોહમ્મદ સાહેબ પર વિવાદિત નિવેદનની હવે અમેરિકાએ પણ કરી નિંદા- પણ આ કારણે કરી ભાજપની પ્રશંસા- જાણો શું કહ્યું

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મોહમ્મદ પયંગબર સાહેબ(Mohammad Payangbar Sahib) પરની ટિપ્પણી સામે વાંધો ઉઠાવનારા દેશોમાં અમેરિકા(USA) પણ સામેલ થઈ ગયું છે. 

યુએસએ ભાજપના(BJP) બે નેતાઓના નિવેદનની નિંદા કરી છે અને સાથે જ આ મામલે ભાજપની કાર્યવાહીની પ્રશંસા કરી છે. 

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા(US State Department spokesman) નેડ પ્રાઈસે(Ned Price) કહ્યુ, જ્યારે અમે ભાજપના પદાધિકારીની ભડકાઉ ટિપ્પણીની ટીકા કરીએ છીએ ત્યારે અમને ખુશી છે કે પાર્ટીએ જાહેરમાં નિવેદનની નિંદા કરી છે.

અમે માનવ અધિકારો(Human rights), ધર્મની(Religion) સ્વતંત્રતા અંગે ટોચના સ્તરે ભારત સરકાર(Indian Government ) સાથે વાત કરતા રહીએ છીએ તેમજ અમે ભારતને માનવ અધિકારોને અનુસરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા અરબ દેશો(Arab countries) વિરોધ નોંધાવી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢમાં નવનિર્મિત શિખર પર માતાજીનો ધ્વજ ફરકાવાશે-જાણો વિગત

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Exit mobile version