Site icon

ભારત સામે થયેલી કારમી હાર પર આ પૂર્વ મંત્રી થયા ગુસ્સે- પાકિસ્તાન સરકારને જ કહી દીધી મનહૂસ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

એશિયા કપની(Asia Cup) પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને(Pakistan) 5 વિકેટે હરાવ્યું. 

Join Our WhatsApp Community

ભારતના હાથે હાર બાદ પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી(Former Minister of Information and Broadcasting) ફવાદ ચૌધરી(Fawad Chaudhary) વર્તમાન સરકાર પર ગુસ્સે થયા છે. 

શાહબાઝ સરકાર(Shahbaz Govt) પર નિશાન સાધતા તેમણે તેને દુ:ખી અને કમનસીબ ગણાવી છે. 

ફવાદ ચૌધરીએ કહ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, પરંતુ દેશની વર્તમાન સરકાર મનહુસ છે.

આ સમાચાર પણ વાંચો: ના ફૂલ-ના તારા કે ના વાયર આ વખતે ઉર્ફી જાવેદે પોતાના શરીર ને ઢાંકવા કર્યો આ વસ્તુ નો ઉપયોગ-તસવીરો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
“No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી
Exit mobile version