Putin Convoy Car Blast:
- 
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલાની લક્ઝરી કારમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. 
- 
આ વિસ્ફોટ રશિયન ગુપ્તચર એજન્સી FSB ના મુખ્યાલય પાસે થયો હતો. પુતિનના કાફલામાં થયેલા વિસ્ફોટથી રશિયન સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. 
- 
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનના ‘મૃત્યુની આગાહી’ કરી હતી. 
- 
આ સાથે પ્રશ્ન ઊઠે છે કે આ ધડાકો પ્રમુખ પુતિનને નિશાન પર લાવી કરવામાં આવ્યો હશે ? 
- 
પુતિનના કાફલાની તે લિમોઝિન કારમાં લાગેલી આગનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં દેખાય છે કે પહેલાં એન્જિનમાં આગ લાગે છે. પછી સમગ્ર કારમાં ફેલાઈ જાય છે. 
આ સમાચાર પણ વાંચો: Putin India Visit :રશિયા પ્રમુખ પુતિને ખાસ મિત્ર પીએમ મોદી નુ આમંત્રણ સ્વીકાર્યું; યુક્રેન સાથે યુદ્ધ પછી પહેલી વખત ભારત આવશે…
ONE of Vladimir Putin’s limousines exploded and caught fire in Moscow as the tyrant orders sewers to be searched and the pat down of his own guards.
An Aurus limousine from Putin’s “official car fleet” blew up in a huge blast on a street just north of Moscow’s FSB secret service… pic.twitter.com/Am57H20Bxo
— Karli Bonne’ 🇺🇸 (@KarluskaP) March 29, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        