330
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં(Britain) સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ(Queen Elizabeth) દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું છે.
શાહી પરંપરા મુજબ રાણી એલિઝાબેથ દ્વિતીયના(Queen Elizabeth II) કોફિનને(Coffin) મંગળવારે લંડનમાં(London) બકિંગહામ પેલેસ(Buckingham Palace) ખાતે લવાશે.
આ પછી બુધવારે રાણીના કોફિનને પ્રજાને અંજલી આપવા માટે ચાર દિવસ વેસ્ટમિન્સ્ટર હોલમાં(Westminster Hall) રખાશે.
અંતે રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 10 દિવસ બાદ એટલે કે 19 સપ્ટેમ્બરે, સોમવારે કરાશે.
અંતિમ સંસ્કાર(Funeral) પછી, રાણીને 19 સપ્ટેમ્બરના રોજ વિન્ડસર કેસલ ખાતે કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલમાં(Memorial Chapel) દફનાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : શરમજનક- રાણી એલિઝાબેથના નિધન પર આ દેશના ટીવીના એન્કરે કરી નાખી આવી હરકત-ખરાબ રીતે થયો ટ્રોલ
You Might Be Interested In