Site icon

શ્રીલંકામાં ફરી સંકટ- ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું- જાણો હવે કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ

News Continuous Bureau | Mumbai 

શ્રીલંકા(Sri Lanka)માં લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe) રાજીનામું (resign) આપવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

પીએમ(PM) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe)ના રાજીનામાની જાહેરાત બાદ હવે શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર રચાશે. 

મીડિયા રિપોર્ટ મુજબ આજે સાંજે પક્ષના નેતાઓની બેઠક દરમિયાન અનુરા કુમારાદિસનાયકેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

દરમિયાન શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ ઘેરુ બની રહ્યું છે.

સરકારે અગમચેતીના પગલાં રુપે 15 જુલાઈ સુધી તમામ સ્કૂલો અને ચાર સ્ટેટ યુનિવર્સિટીઓને હંગામી ધોરણે બંધ કરી દીધી છે. 

આ સમાચાર પણ વાંચો : લંકામાં દહન- રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા-જુઓ વીડિયો- જાણો વિગતે 

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version