Site icon News Continuous Bureau | Mumbai

ચોથા રાઉન્ડના અંતે પણ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર

News Continuous Bureau | Mumbai

ભારતીય મૂળના ઋષિ સુનક(Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન(Britain PM) પદ માટે સૌથી પ્રબળ દાવેદાર બનવા તરફ આગળ વધી રહ્યાં છે.

Join Our WhatsApp Channel

ચોથા રાઉન્ડ(Forth round)માં સુનકને સૌથી વધુ મત મળ્યા છે અને તે ટોચ પર રહ્યાં છે.

દરેક રાઉન્ડના અંતે સુનકના પક્ષમાં મતોની સંખ્યા વધી રહી છે અને ઇતિહાસ સર્જવા તરફ આગળ વધી રહ્યાં છે

જો તે વડાપ્રધાન બની જશે તો તે બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન હશે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં જબરદસ્ત ઉછાળો- સેન્સેક્સ 700 અંક વધ્યો- જાણો સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version