Site icon

બ્રિટિશ PM સુનકની પત્ની અક્ષતા મૂર્તિના ખાતામાં આવશે 68.17 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી થશે આ આવક

ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ. 17.50ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જેમાં 1.07 ટકા હિસ્સો ધરાવતી અક્ષતા મૂર્તિને રૂ. 68.17 કરોડની કમાણી થશે.

Rishi Sunak’s wife set to earn huge dividend income from Infosys

મારી દીકરીના કારણે ઋષિ સુનક બન્યા યુકેના PM... સુનકના સાસુનો વિડીયો થયો વાયરલ.. જુઓ

News Continuous Bureau | Mumbai

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિને ટૂંક સમયમાં તેમના ખાતામાં 68.17 કરોડ રૂપિયા આવશે. તે તેના પિતાની કંપની દ્વારા આ મોણી કરશે. વાસ્તવમાં, ભારતની બીજી સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપની ઇન્ફોસિસના ડિવિડન્ડેમાં તેનો હિસ્સો શેર દ્વરા મેળવશે.
આઇટ્રી જાયન્ટે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને આમાં તેણે લગભગ રૂ. 57 ક્રોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ કોણે, કંપનીએ તેના શેરધારકોને શેર દીઠ રૂ. 17.50ના ડિવિડન્ડ (ઇન્ફોસિસ ડિવિડન્ડ)ની જોહેરાત કરી છે.અક્ષતા ઇન્ફોસિસમાં 3.89 કરોડ શેર ધરાવે છે.

અક્ષતા મૂર્તિને કેટલા રુપીયા મળશે.

ઈન્ફોસિસ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ પાસે ડિસેમ્બરના અંત સુધી કંપનીના 3.89 કરોડ શેર હતા. નાણાકીય વર્ષ 2022-23 માટે, કંપનીએ શેર દીઠ 17.50 રૂપિયાના ઐતિમ ડિવિડન્ડની જાહેરાત કરી. આ મુજબ તે 68.17 કરોડ રૂપિયાની કમાણી કરશે.
આ સમાચાર પણ વાંચો :અક્ષય તૃતીયા પર સોનું નહીં, 5 રૂપિયાનો આ ઉપાય બનાવી શકે છે કરોડપતિ, જીવનભર નહીં પડે પૈસાની કમી  
 
મૂર્તિ પરિવાર 264 કરોડથી વધુની કમાણી કરશે
ડિવિડન્ડની જાહેરાત પછી સમગ્ર નારાયણ મૂર્તિ પરિવારની કમાણી વિશે વાત કરીએ તો તેમને ડિવિડન્ડની ચુકવણીમાં કુલ રૂ. 264.17 કરોડની આવક થશે. નોંધપાત્ર રીતે, ડિવિડન્ડ માટે પાત્ર શેરધારકોની યાદીમાં સ્થાપક નારાયણ મૂર્તિ, તેમની પત્ની સુધા અન્ન મૂર્તિ, તેમના પુત્ર રોહન મૂર્તિ અને તેમની પુત્રી અક્ષતા મૂર્તિનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, અક્ષતા પાસે 31 ડિસેમ્બર, 2022ના રોજ કંપનીમાં 1.07 ટકા હિસ્સો હતો. બ્રિટિશ પીએમ ઋષિ સુનક ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્રિટનના વડાપ્રધાન બનનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે.
Join Our WhatsApp Community
Trump: ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પની સીધી ચેતવણી: ‘અમેરિકામાં નિયમ તોડશો તો સીધા ઘરભેગા થશો’, વિઝા રદ કરી ડિપોર્ટ કરવાની આપી ધમકી
Ambarnath Nagar Parishad Election: શિંદે સેનાના ગઢમાં ભાજપનું ગાબડું! અંબરનાથમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ભાજપમાં ભળ્યા, પાલિકામાં મોટો ઉલટફેર.
Trump: ભારત પર 500% ટેરિફ? ટ્રમ્પના રશિયા વિરોધી વલણથી ભારતીય અર્થતંત્ર પર મોટું સંકટ.
Donald Trump: દુનિયામાં વધશે અમેરિકાનો દબદબો! ટ્રમ્પે ડિફેન્સ બજેટમાં કર્યો ઐતિહાસિક વધારો, ભારતની આખી ઈકોનોમીના ત્રીજા ભાગ બરાબર છે આ રકમ.
Exit mobile version