273
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ નો અંત લાવવા કામચલાઉ શાંતિ આયોજન તૈયાર કરી દેવાયું છે.
યુક્રેનમાં ચાલતા ભીષણ હુમલા વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું હતું કે યુક્રેન સાથે કેટલાક મુદ્દા પર સંમતિ સધાઈ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેમનો દેશ નાટોમાં સામેલ થવા જઈ રહ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : લદાખથી જાપાન સુધી ધણધણી ઉઠી ધરા, સુનામીની અપાઈ ચેતવણી; જાણો કેટલી હતી ભૂકંપના આંચકાની તીવ્રતા
You Might Be Interested In