264
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
રશિયાએ તેના નાગરિકોને સલામત કોરિડોર આપવાનું નક્કી કર્યું હોવાથી આ નિર્ણય આવ્યો છે.
રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.
You Might Be Interested In