News Continuous Bureau | Mumbai
યુક્રેન રશિયા યુદ્ધ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે, બંને દેશોમાંથી એક પણ ઝૂકવા તૈયાર નથી.
યુદ્ધ વચ્ચે રશિયાએ ન્યુક્લિયર સબમરીન દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની આશંકા વધી ગઈ છે.
આ સબરમીનને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી છે
રશિયાના આ પગલાંને લઇને એક્સપર્ટ્સનું માનવું છે કે, ક્રેમલિન તેમની સ્થિતિને મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ રશિયન ન્યુક્લિયર સબમરીન એક સાથે 16 બેલિસ્ટિક મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે.
