Site icon

યુદ્ધના અંતનાં એંધાણ? રશિયા અહીં સૈન્ય કાર્યવાહી ઘટાડશે પણ સાથે સાથે યુક્રેને પણ પાળવું પડશે આ મહત્વનું વચન; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તાબુલ ખાતે યોજાયેલા શાંતિ મંત્રણામાં રશિયાએ યુક્રેન સામે નરમ વલણના સંકેત આપ્યા છે. 

રશિયા બેઠકને વાતચીતને સાર્થક ગણાવીને યુક્રેનની રાજધાની કીવની આસપાસ જે સૈન્ય ઘેરો ઘાલ્યો છે તે ઓછો કરશે.

સાથે જ ચેર્નીહીવમાં પણ સૈન્ય અભિયાનમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે. 

જો કે આના બદલામાં યુક્રેને આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા જાળવવાની ગેરંટી આપવી પડશે. 

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં વાટાઘાટો બાદ રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીએ પ્રેસવાર્તામાં આ જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે અગાઉ બેલારુસમાં અનેક વાર બેઠકો થઇ છે પરંતુ કોઇ નક્કર પરિણામ મળ્યું ન હતું. બંને વચ્ચે અવિશ્વાસની ખાઇના પગલે યુદ્ધ 35માં દિવસ સુધી પહોંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઈઝરાયેલના આ શહેરમાં થયો આતંકી હુમલો, 5 લોકોના થયા કરુંણ મોત; માત્ર એક જ સપ્તાહમાં થયા આટલા આતંકી હુમલા

Iran-US Peace Talks: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: જેડી વેન્સ ઇસ્લામાબાદ રવાના! શું ઈરાન પાકિસ્તાન સાથે મૈત્રી નિભાવી અમેરિકા સાથે સમાધાન કરશે?
Israel Lebanon Conflict:ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા: તોપો દ્વારા મિસાઈલોનો મારો, શું લોહિયાળ જંગ વચ્ચે સીઝફાયરની વાર્તા દબાઈ જશે?
Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version