330
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે.
હજુ પણ આ લડાઈના અંતના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ત્યારે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે.
આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે.
આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેને છોડ્યો NATOના સભ્યપદનો મોહ, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ મામલે સમાધાન કરવા થયા તૈયાર ; જાણો વિગતે
You Might Be Interested In