104
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Russia vs Ukraine:
- યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડવા લાગ્યું છે.
- યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ પદ છોડવા તૈયાર છે.
- ઝેલેન્સકીએ જણાવ્યું કે જો યુક્રેનના નાટો સભ્યપદના બદલામાં રાજીનામું આપવા સંમત થશે.
- ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનને અમેરિકા પાસેથી સુરક્ષા ગેરંટીની અપેક્ષા છે, જે ભવિષ્યમાં રશિયાને હુમલો કરતા રોકવા માટે જરૂરી છે.
- જોકે, ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને હટાવવા સરળ નહીં હોય.
આ સમાચાર પણ વાંચો : Trump vs Zelensky: ઝેલેન્સ્કી-ટ્રમ્પ સંઘર્ષને કારણે તૂટી ગયો મોટો ખનિજ સોદો. કોને થશે સૌથી વધુ નુકસાન, અમેરિકા કે યુક્રેન? જાણો
You Might Be Interested In