Russia vs Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ પદ છોડી દઈશ, ખનિજ સોદો પણ કરીશ, અમેરિકાએ બસ આટલું કરવું જોઈએ… જાણો ઝેલેન્સકીએ હવે ટ્રમ્પ પાસેથી શું માંગ્યું?

Russia vs Ukraine: ઝેલેન્સકીએ કહ્યું કે જો તેમને સુરક્ષા ગેરંટી મળે અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો તેઓ પદ છોડવા તૈયાર છે.

by kalpana Verat
Russia vs Ukraine Zelenskyy talks about possible condition of his resignation

News Continuous Bureau | Mumbai

 Russia vs Ukraine: 

  • યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડવા લાગ્યું છે.
  • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ પદ છોડવા તૈયાર છે. 
  • ઝેલેન્સકીએ જણાવ્યું કે જો યુક્રેનના નાટો સભ્યપદના બદલામાં રાજીનામું આપવા સંમત થશે.
  • ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનને અમેરિકા પાસેથી સુરક્ષા ગેરંટીની અપેક્ષા છે, જે ભવિષ્યમાં રશિયાને હુમલો કરતા રોકવા માટે જરૂરી છે.
  • જોકે, ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને હટાવવા સરળ નહીં હોય. 

આ સમાચાર પણ વાંચો : Trump vs Zelensky: ઝેલેન્સ્કી-ટ્રમ્પ સંઘર્ષને કારણે તૂટી ગયો મોટો ખનિજ સોદો. કોને થશે સૌથી વધુ નુકસાન, અમેરિકા કે યુક્રેન? જાણો

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More