ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
૨શિયન ૨ાજદુતે કહ્યું છે તાલિબાની શાસનમાં કાબૂલની સ્થિતિ ગનીની સરખામણીએ ઘણી સારી રહેશે.
અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂત દિમિત્રી જિરનોવે તાલિબાનના વખાણ કરતા કહ્યું કે કટ્ટરપંથી ઈસ્લામી ગ્રુપ તાલિબાને પહેલા 24 કલાકમાં કાબૂલને ગની શાસનની સરખામણીએ વધારે સુરક્ષિત બનાવી દીધું છે.
અહીં સ્થિતિ શાંતિપૂર્ણ અને સારી છે અને શહેરમાં હવે બધું જ શાંત થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે ૨શિયન ૨ાજદુત જિરનોવે આ વાત મોસ્કોના એકો મોસ્કિવી રેડિયો સ્ટેશન સાથે કરતા કહી હતી.
વાહ! ઇલેક્ટ્રિક વાહનો માટે હવે દાદરના આ પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં મળશે ચાર્જિંગની સુવિધા; જાણો વિગત
