News Continuous Bureau | Mumbai
યુક્રેન પર રશિયાના હુમલાના 2 મહિના બાદ UN સેક્રેટરી-જનરલ એંટોનિયો ગુટેરેસ(Secretary-General António Guterres) આવતા અઠવાડિયે મોસ્કોના પ્રવાસે જશે.
યુએન પ્રવક્તાના(Spoke person) કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, ગુટેરેસ 26 એપ્રિલે મોસ્કોની(Moscow) મુલાકાત લેશે.
યુએનના મહાસચિવ રશિયાના વિદેશ મંત્રી(Russian Foreign Minister ) સર્ગેઈ લાવરોવ(Sergey Lavrov) સાથે મુલાકાત કરશે અને સાથે ભોજન કરશે.
આ સાથે જ ગુટેરેસ 26 એપ્રિલે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin) સાથે મુલાકાત કરશે.
આ સમાચાર પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની મોટી જાહેરાત, યુક્રેનના આ શહેરને કબ્જે કરી સ્વતંત્ર જાહેર કર્યું, સેનાની થપથપાવી પીઠ