News Continuous Bureau | Mumbai
યુક્રેન (Ukraine)રાજધાની કીવ(Kyiv)ને કબજે કરવામાં નિષ્ફળ ગયા પછી હવે રશિયન(Russia attack) હુમલાના નવા તબક્કાની શરૂઆત થઈ છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રશિયન સેના(Russian Army)એ યુક્રેનની સેના(Ukraine Army)ને પોતાના હથિયાર નીચે મુકીને સરેન્ડર કરવાની અંતિમ ચેતવણી(ultimatume) આપી છે.
રશિયા(Russia)એ કહ્યું કે આ અંતિમ ચેતવણી છે જો હજી પણ તમે સમર્પણ નહિ કરો તો જીવતા નહિ બચી શકો.
આ સિવાય અંતિમ અલ્ટીમેટમ આપતા તેમણે કહ્યું કે જો મારિયોપોલને બચાવવા લડી રહેલ તમામ સૈનિકો બપોર 09.00 GMT સુધીમાં તેમના હથિયારો(Weapon) નીચે મૂકે તો તેઓ "ચોક્કસપણે જીવિત" રહી શકશે.
આ અગાઉ એવા અહેવાલ અનુસાર યુક્રેનની રાજધાની કીવમાં અધિકારીઓએ કહ્યું હતું કે રશિયાએ પૂર્વી યુક્રેનમાં મોટો હુમલો શરૂ કરી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની ગાડી પર પાટે ચઢી, લોકલ ટ્રેન અને બસ પૅક!!! પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા આટલા કરોડ પર પહોંચી ગઈ…