Site icon News Continuous Bureau | Mumbai

Pakistan: Hindu abduction and conversion પાકિસ્તાનના સાંસદે હિન્દુ બાળકીઓ પર અત્યાચાર સંદર્ભે જોરદાર ભાષણ આપ્યું, વિડીયો વાયરલ…

Pakistan: Hindu abduction and conversion હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિંધના સાંસદ દાનિશ કુમાર હિન્દુ છોકરીઓના અપહરણ અને ધર્માંતર મામલે સંસદમાં અવાજ ઉઠાવ્યો છે.

Senator of Pakistan raise voice against abduction of Hindu girl and conversion. See video.

Senator of Pakistan raise voice against abduction of Hindu girl and conversion. See video.

News Continuous Bureau | Mumbai

Pakistan: Hindu abduction and conversion પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ ( Hindu girls ) બળજબરી વિવાહ અને ધર્મ પરિવર્તન ( conversion ) એ કોઈ નવી વાત નથી. હવે આ સંદર્ભે આખરે પાકિસ્તાનની સંસદમા અવાજ ઉઠ્યો છે. સિંધ પ્રાંતના સાંસદ દાનિશ કુમારે કહ્યું છે કે પાકિસ્તાનમાં ખોટી ગતિવિધિઓ ચાલી રહી છે સરકારે તેને રોકવી જોઈએ. હવે તેનો વિડીયો વાયરલ થયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : S Jaishankar : Nijjar murder case ભારતે કેનેડા પાસે હત્યા સંદર્ભે સબૂત માંગ્યા.

Pakistan: Hindu abduction and conversion દાનિશ કુમારે પોતાની સ્પીચ માં શું કહ્યું. 

પાકિસ્તાનની સંસદમાં ( Pakistan Parliament ) દાનીશ કુમારે પોતાની સ્પીચમાં કહ્યું કે ઇસ્લામમાં બળજબરીને કોઈ સ્થાન નથી પરંતુ પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું સિંધમાં અપહરણ ( Abduction ) થવું એ દૈનિક વાત છે. અને આ પ્રત્યે સરકારે સભાન રહેવું જોઈએ. તેમણે ( Danesh Kumar ) સંસદમાં જે સ્પીચ આપી છે તે હવે રેકોર્ડ પર પણ આવી છે. જુઓ તે વિડિયો.

 

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version