Site icon

પેરૂમાં ૭.૫નો ભૂકંપ: ઇમારતોને નુકસાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર 

યુએસ જીઓલોજીલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ સવારે ૫.૫૨ કલાકે વાગ્યે આવ્યો હતો.આ ભૂકંપનું કેન્દ્ર બારાન્કા નામના દરિયાકાંઠાના શહેરથી ૪૨ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એમેજાેન ક્ષેત્રમાં હતું. આ ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી.  ે એમેઝોનના લા જાલ્કા જિલ્લામાં આવેલા એક ૧૬મી સદીનું ચર્ચ ધરાશયી થઇ ગયું છે. પેરૂનાએમેઝોન અને કજામારકામાં પથૃથરો પડવાને કારણે કેટલાક હાઇવે બ્લોક થઇ ગયા છે.  આ ભૂકંપ એટલુ શક્તિશાળી હતું કે તેના આંચકા ૮૦૦ કિલોમીટર દૂર આવેલ લિમાની રાજધાની સુધી અનુભવાયું હતું. કેટલાક લોકો ભૂકંપના આંચકા અનુભવ્યા પછી ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. લોજા મ્યુનિસિપાલિટીમાં પણ એક ચર્ચને નુકસાન થયું છે.પેરૂમાં ભૂકંપ સામાન્ય છે અને ત્યાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.પેરૂમાં આજે સવારે ૭.૫ તીવ્રતાનો ભૂકંપ આવતા કેટલીક ઇમારતોને નુકસાન થયું હતું. કાટમાળને કારણે કેટલાક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૧૨ કિલોેમીટર નીચે હતું.

 

વાહ! USની આ 6 જાયન્ટ કંપનીઓનું સુકાનીપદ ભારતીય મૂળના મહારથીઓના હાથમાં. જાણો વિગત

Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.
Exit mobile version