290
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકામાં(USA) ફરી એકવાર સામૂહિક ગોળીબારની(Mass shooting) ઘટના સામે આવી છે.
બંદૂકધારીએ(gunman) અહીંના મેરીલેન્ડના(Maryland) બિઝનેસ સેન્ટરમાં(business center) અંધાધૂંધ ગોળીબાર કરીને 3 લોકોની હત્યા કરી દીધી છે.
આ પછી તે કારમાં બેસીને ઘટના સ્થળ પરથી ભાગી ગયો.
જોકે બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજની(CCTV footage) મદદથી આરોપીને પકડી લીધો હતો.
હાલ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુએસની એક પ્રાથમિક શાળામાં(elementary school) આવી જ ઘટનામાં એક બંદૂકધારીએ 16 બાળકો સહિત 19 લોકોની હત્યા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : વારંવાર ભારત વિરોધી વલણ રાખનારા આ દેશે આખરે મોદી સરકારના વખાણ કર્યા- કહ્યું- ખરા સમયે ભારત જ કામ લાગ્યું
You Might Be Interested In