News Continuous Bureau | Mumbai
ચીન(China)માં માર્ચમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના(Eastern plane crash)અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કોકપિટ(Cockpit)માં કોઈએ જાણી જોઈને પ્લેનને નીચે લાવીને ક્રેશ કર્યું અને થોડી જ સેકન્ડોમાં તે ચકનાચૂર થઈ ગયું.
પ્લેન ક્રેશની પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવ્યું છે કે નષ્ટ થયેલા વિમાનના બ્લેક બોક્સ(Black box)ના ફ્લાઈટ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુઆંગ્ઝી પ્રાંતમાં થયેલા આ અકસ્માતમાં 123 મુસાફરોના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો :આમ જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ.. ટીવી-રેફ્રિજરેટર ખરીદવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, આ છે કારણ..
Leave a Reply