News Continuous Bureau | Mumbai
આર્થિક સંકટનો(Economic crisis) સામનો કરી રહેલા શ્રીલંકાની(Srilanka) સ્થિતિ દિવસેને દિવસે વધારે વણસી રહી છે.
વણસી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના(President Gotbaya Rajapaksa) રાજીનામાની(Resignaion) માગણી સાથે સરકાર સામે પ્રદર્શનો(Protest) જામ્યા છે.
સાથે ત્રસ્ત પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસને ઘેરી લીધું.
આ ઉપરાંત તેમણે રાજપક્ષેના સત્તાવાર આવાસ(Official accommodation) ખાતે ખૂબ જ તોડફોડ પણ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ કારણે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાનું આવાસ છોડીને ભાગી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે મૃત પામ્યા છે ત્યારે તેમની હત્યાનો સ્પષ્ટ વિડિયો સામે આવ્યો છે- જુઓ તે વિડિયો
BREAKING : Sri Lankan Protestors stormed President's Official residence
♦️President Gotabaya Rajapaksa is reportedly not at the official residence and his whereabouts are unknown.#SriLanka #අරගලයටජය #GoHomeGota #President #Protest pic.twitter.com/hVLFfXOO1h
— Zaid Ahmd (@realzaidzayn) July 9, 2022