Site icon

શ્રીલંકામાં કટોકટી વચ્ચે મોટું રાજકીય સંકટ, પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં(Srilanka) કટોકટી વચ્ચે હવે રાજકીય સંકટ(Political crisis) ઊભું થયું છે.

મહિન્દા રાજપક્ષેએ(Mahinda Rajapaksa) પોતાનું રાજીનામું શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને(Gotabaya Rajapaksa) સોંપી દીધું છે. 

ટાપુ રાષ્ટ્રમાં આર્થિક કટોકટી(Economic crisis) અંગેના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણો બાદ વડા પ્રધાન(PM) અને આરોગ્ય પ્રધાને(Health minister) તેમના હોદ્દા પરથી રાજીનામું(Resignation) આપ્યું છે

ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ(Sirisena) રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં નક્કી થઈ ગયું હતું કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે.  

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેને કારણે સામાન્ય લોકો સરકારવિરોધી પ્રદર્શનો(Protest) કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વધી શકે છે વ્લાદિમીર પુતિનની પરેશાનીઓ, અમેરિકા બાદ હવે ‘આ’ દેશોએ ‘રશિયન તેલની આયાત નહીં કરવાની’ લીધી પ્રતિજ્ઞા; જાણો વિગતે 

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version