Site icon

કેનેડામાં ગાંધીજીની 30 વર્ષ જૂની મૂર્તિ સાથે છેડછાડ-રાષ્ટ્રપિતાનું અપમાન થતાં ભારત સરકારે વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ-કરી આ માંગ

News Continuous Bureau | Mumbai

કેનેડાની(Canada) રાજધાની ટોરોન્ટોમાં(Toronto) રાષ્ટ્રપિતા(Father of the Nation) મહાત્મા ગાંધીની(Mahatma Gandhi) પ્રતિમા(Statue) તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે.

Join Our WhatsApp Community

આ ઘટના બાદ મંદિર કમિટી(Temple Committee) ઉપરાંત ભારતીય હાઈ કમિશન(Indian High Commission) કેનેડામાં વિરોધ નોંધાવતા આ મામલે કાર્યવાહી(Take actions) કરવાની માંગ કરી છે. 

આ મામલે કેનેડાની સ્થાનિક પોલીસે(local police) કહ્યું છે કે તેઓ આ ઘટનાની હેટ ક્રાઈમ(Hate Crime) તરીકે તપાસ કરી રહ્યા છે.

સાથે જ જે લોકોએ આ મૂર્તિને નુકસાન પહોંચાડ્યું છે તેઓની સામે સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી(Legal action) કરવામાં આવશે.

જો કે આટલા વર્ષોમાં આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. 

ઉલ્લેખનીય છે કે આ પ્રતિમાં કાંસાની બનેલી છે અને 5 ફૂટ ઉંચી છે. તેનું નિર્માણ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને મે 1988માં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  આ તો ગજબ કહેવાય- શ્રીલંકાના પ્રેસિડેન્ટે સિંગાપોર પહોંચીને પછી રાજીનામું આપ્યું

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version