વિશ્વના આ દેશમાં વધી રહ્યા છે રોકેટ સ્પીડે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ કેસ, સરકારે લગાવ્યું લોકડાઉન ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

સિડનીમાં પરિસ્થિતિ વણસતી જોઈને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા અને જૂના શહેરમાં કેટલીક જગ્યાએ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ મધ્ય સિડનીમાં ચાર પડોશીઓને એક સપ્તાહ સુધી ઘરની અંદર જ રહેવાનો આદેશ આપ્યો છે. 

લોકોમાં કોવિડ 19નો સૌથી વધુ સંક્રમણ ડેલ્ટા વેરિયંટ જોવા મળ્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે 

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ રોકેટ સ્પીડ પકડી છે. છેલ્લા 24 કલાકમાં હજારો કેસ સામે આવ્યાં છે અસંખ્ય લોકોના મોત થઇ ગયા છે. 

લ્યો કરો વાત!! મુંબઈ પોલીસે બોગસ વેક્સિનેશન ની ફરિયાદ કરનાર કોલેજના ટ્રસ્ટીઓ ની વિરુદ્ધમાં જ કેસ નોંધ્યો. આ કારણ આગળ ધર્યું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More