119
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Tahawwur Rana Extradition :
-
2008માં મુંબઇ પર આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ તહવ્વૂર રાણાને મોટો ઝટકો લાગ્યો છે.
-
યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે
-
તહવ્વૂર રાણાએ ઇમરજન્સી અરજી કરી દાવો કર્યો હતો કે જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેના પર અત્યાચાર કરવામાં આવશે.
-
જોકે તેની દલીલોને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી. જેનાથી મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરને મોટો ઝટકો લાગ્યો છે .
આ સમાચાર પણ વાંચો: Tahawwur Rana Extradition: મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના આ માસ્ટરમાઇન્ડને લવાશે ભારત,ટ્રમ્પે પીએમ મોદીની હાજરીમાં આપી મંજૂરી
You Might Be Interested In