Tahawwur Rana Extradition : 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાને મોટો ઝટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી

Tahawwur Rana Extradition : ભારતમાં પ્રત્યાર્પણ સામે સ્ટે મેળવવા તહવ્વૂર રાણાની ઇમરજન્સી અરજી અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી..

by kalpana Verat
Tahawwur Rana Extradition Tahawwur Rana's extradition stay application rejected by US Court

News Continuous Bureau | Mumbai

Tahawwur Rana Extradition :

  •  2008માં મુંબઇ પર આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ તહવ્વૂર રાણાને મોટો ઝટકો લાગ્યો છે. 

  •  યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે

  • તહવ્વૂર રાણાએ ઇમરજન્સી અરજી કરી દાવો કર્યો હતો કે જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેના પર અત્યાચાર કરવામાં આવશે.

  • જોકે તેની દલીલોને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી. જેનાથી મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરને મોટો ઝટકો લાગ્યો છે .   

આ સમાચાર પણ વાંચો:  Tahawwur Rana Extradition: મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના આ માસ્ટરમાઇન્ડને લવાશે ભારત,ટ્રમ્પે પીએમ મોદીની હાજરીમાં આપી મંજૂરી

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More