આને કહેવાય ‘સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી’. અફઘાનિસ્તાનના તાલીબાનીઓએ કહ્યું-રશિયા-યુક્રેન વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે, અમને નાગરિકોની ચિંતા છે. જાણો વિગતે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
Join Our WhatsApp Community
શનિવાર,
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તાલિબાને બન્ને દેશને શાંતિની અપીલ કરી છે.
તાલિબાને કહ્યું છે કે બન્ને દેશએ મંત્રણા મારફતે તમામ સમસ્યાનો ઉકેલ મેળવવો જોઈએ.
વિદેશ વિભાગે કહ્યું છે કે યુદ્ધમાં સામેલ દેશ એવું કોઈ પગલું ન ભરે કે જેથી હિંસા અને ભડકી ઉઠે. અમે યુદ્ધમાં ફસાયલા નાગરિકોને લઈ ચિંતિત છીએ.
બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ,સ્વસ્થ-મજબૂત વાળ માટે પણ છે નારિયેળ પાણી ફાયદાકારક, જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે