324
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
તાલિબાને અફઘાનિસ્તાનના વધુ એક પ્રાંતીય રાજધાની કંદહાર પર કબજો કરી લીધો છે.
અધિકારીઓ ના જણાવ્યાનુસાર તાલિબાન ગુરૂવાર રાત્રે કંદહાર પર કબજો કરવામાં સફળ રહ્યુ છે જ્યારે સરકારી અધિકારીઓનું દળ હવાઇ માર્ગથી શહેરમાં ભાગવામાં સફળ રહ્યું છે.
કંદહારમાં કેટલાક અઠવાડિયા પહેલા અમેરિકન સૈન્ય મિશન સમાપ્ત થયુ હતુ, જે બાદ તાલિબાને અહી કબજો કરી લીધો છે.
તાલિબાન લડાકોએ ઐતિહાસિક શહેરમાં મહાન મસ્જિદ પર કબજો કરી લીધો, જે 500 ઇસા પૂર્વની છે. આ ઉપરાંત તાલિબાન લડાકોએ કંદહારની સરકારી બિલ્ડિંગ પર પણ કબજો કરી લીધો છે
તાલિબાને કંદહાર પહેલા અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીમાંથી 11 પર એક અઠવાડિયામાં જ કબજો કરી લીધો હતો.
આંતકીઓનો કબ્જો: તાલિબાને હવે આ શહેર પર કર્યો કબ્જો, અફઘાનીસ્તાનની રાજધાનીથી હવે નથી દુર
You Might Be Interested In