227
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો કર્યા પછી હવે તાલિબાનના આતંકવાદીઓ બેફામ બન્યા છે. આ આતંકવાદીઓ અત્યારે તમામ સરકારી અને પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં ઘુસી રહ્યા છે.
આવી જ કાર્યવાહીમાં તેઓ જીમનાશ્યમમાં પહોંચી ગયા હતા. અહીં આતંકવાદીઓએ કસરત કરવાની કોશિશ કરી હતી. આ વિડીયો હાસ્યાસ્પદ છે.
You Might Be Interested In