News Continuous Bureau | Mumbai
તાલિબાનીઓએ(Taliban) સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં(Afghanistan) સુરક્ષાની સ્થિતિ(Security status) વણસી ગઈ છે.
દરમિયાન તાલિબાનના ગૃહ મંત્રાલયના(Taliban Home Ministry) અધિકારીઓ લઘુમતી સમુદાયના નેતાઓને(minority communities leaders) મળ્યા છે અને દાવો કર્યો છે કે દેશમાં સુરક્ષા સમસ્યા(security problem) હલ થઈ ગઈ છે.
સાથે તેમણે સલામતીના કારણસર અફઘાન(Afghan) છોડી ગયેલા હિન્દુ(Hindu) અને શીખ(Sikh) લોકોને પાછા ફરવાની અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : સંયુક્ત રાષ્ટ્ર સામે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું- આ આફ્રિકી દેશમાં બે ભારતીય શાંતિ સૈનિકોના નિપજ્યા મોત- જાણો વિગતે
