આ ધનકુબેર પાસે ૧૮,૮૦,૦૦,૦૦,૦૦,૦૦૦  રુપીયા છે ( બસ, મીંડા ગણતા જાઓ). એમેઝોનના માલિકને પણ સંપત્તી માં પાછા રાખી દીધા. જાણો કોણ છે આ વ્યક્તિ.

by Dr. Mayur Parikh
  • ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
  • એલન મસ્કની નેટવર્થ 188 અબજ યુએસ ડોલર વટાવી ગયા છે, જે અમેઝોનના સ્થાપક જેફ બેઝોસની 187 અબજ ડોલરની નેટવર્થ કરતાં એક અબજ ડોલર વધારે છે.
  • ટેસ્લાના શેરના ભાવમાં સતત વધારાને કારણે આવું બન્યું છે.
  • બેઝોસ 2017 થી સૌથી ધનિક વ્યક્તિ હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More