News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social media ) પ્લેટફોર્મ ટ્વિટરના(Twitter) નવા માલિક બન્યા બાદ એલોન મસ્કને(Elon Musk) ફરી તેમના મિત્ર યાદ આવ્યા છે
એલોન મસ્કે એલાન કર્યું છે કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ(EX president) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald trump) પરના ટ્વિટરના પ્રતિબંધને હટાવી લેવામાં આવશે.
જોકે ગયા મહિને, ટ્રમ્પ તરફથી એક નિવેદન આવ્યું હતું કે અકાઉન્ટથી(Twitter account) ભલે બેન હટી જાય, પરંતુ તેઓ ટ્વીટર પર પાછા ફરશે નહીં.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના એકાઉન્ટને તેમના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના કાર્યકાળના અંતિમ દિવસો પૂર્વે જ અશાંતિ માટેની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતુ.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? ટેસ્લા સીઈઓના ટ્વીટથી ખળભળાટ; જાણો એવું તો શુ લખ્યું છે ટ્વિટમાં..