201
- બ્રિટન અને યુરોપીયન યુનિયન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બ્રેક્ઝિટ ડીલનો આખરે અંત આવી ગયો છે
- 28 દેશોના યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી બ્રિટનના બહાર નીકળવાની જોગવાઈઓ મુદ્દે લગભગ 10 મહિનાથી વધુ સમય પછી બ્રિટન અને યુરોપીયન યુનિયન વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે.
- જોકે, બ્રિટન અને ઈયુ વચ્ચે થયેલા કરારો પર યુરોપીયન અને બ્રિટિશ સંસદની મંજૂરીની મહોર લાગવાની બાકી છે.
You Might Be Interested In
