આખરે બ્રેક્ઝીટ થઈ ગયું. શેરબજારો માં હવે સ્થિરતા આવવા ની શક્યતા. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • બ્રિટન અને યુરોપીયન યુનિયન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બ્રેક્ઝિટ ડીલનો આખરે અંત આવી ગયો છે
  • 28 દેશોના યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી બ્રિટનના બહાર નીકળવાની જોગવાઈઓ મુદ્દે લગભગ 10 મહિનાથી વધુ સમય પછી બ્રિટન અને યુરોપીયન યુનિયન વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે.
  • જોકે, બ્રિટન અને ઈયુ વચ્ચે થયેલા કરારો પર યુરોપીયન અને બ્રિટિશ સંસદની મંજૂરીની મહોર લાગવાની બાકી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More