Site icon News Continuous Bureau | Mumbai

Indonesia: પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના લોકોને, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા

Indonesia: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાની જનતાને રાષ્ટ્રપતિની સફળ ચૂંટણીઓ માટે અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા છે.

The Prime Minister congratulated the people of Indonesia, the newly elected President Prabowo Subianto

The Prime Minister congratulated the people of Indonesia, the newly elected President Prabowo Subianto

News Continuous Bureau | Mumbai  

Indonesia: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ઇન્ડોનેશિયાની જનતાને રાષ્ટ્રપતિની ( President ) સફળ ચૂંટણીઓ માટે અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને ( Prabowo Subianto ) અભિનંદન પાઠવ્યા છે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ઇન્ડોનેશિયાના લોકોને રાષ્ટ્રપતિની સફળ ચૂંટણીઓ ( Elections ) માટે અને પ્રબોવો સુબિયાંતોને લીડ પર અભિનંદન. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરવા માટે આતુર છીએ.”

આ સમાચાર પણ વાંચો :  Israel Hamas War: ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે હવે ઈઝરાયના પીએમ નેતન્યાનુ આ કારણે પોતાના જ દેશમાં ઘેરાયા.. નેતન્યાહુ સરકારની મુશ્કેલીઓમાં થયો વધારો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Darbhanga Graduates MLC Election Result બિહાર વિધાન પરિષદ ચૂંટણીમાં મોટો ઉલટફેર દરભંગા ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના કિલ્લામાં ગાબડું, RJD ના અનિલ કુમાર ઝા વિજયી
Kharge Challenges BJP On Ballot Papers નાગપુરની હાર બાદ કોંગ્રેસનું મોટું રાજકીય દાવપેચ! શું ભાજપ બેલેટ પેપર પડકાર સ્વીકારશે? જાણો ખડગેના તીખા પ્રહારો પાછળનું ગણિત
Captain Smit Machchhar Skull Fracture Details માથા પાછળ અસંખ્ય ટાંકા અને મોત સામે બે વાર ટક્કર! ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ગુજરાતી કેપ્ટનની અવિશ્વસનીય કહાણી
CEC Gyanesh Kumar Mock Impeachment મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોટો મોરચો મીરા કુમાર સંભાળશે ‘સ્પીકર’ ની ખુરશી, મલ્લિકાર્જુન ખડગે લાવશે મોક મહાભિયોગ પ્રસ્તાવ
Exit mobile version