News Continuous Bureau | Mumbai
Bangladesh Crisis : છેલ્લા ઘણા દિવસોથી ભારે અસ્થિરતા બાદ બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર ( Bangladesh Interim Government ) બનવા જઈ રહી છે. આ વચગાળાની સરકાર મોહમ્મદ યુનુસના ( Muhammad Yunus ) નેતૃત્વમાં બનશે.
Bangladesh Crisis : મોહમ્મદ યુનુસ કોણ છે?
મહંમદ યુનુસ ( Bangladesh PM ) નોબેલ પ્રાઇઝ વિજેતા વ્યક્તિ છે. તેમણે બાંગ્લાદેશમાં ( Bangladesh ) ગરીબો માટે બેન્કિંગ વ્યવસ્થા ઉભી કરી જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર બિરદાવવામાં આવી હતી. વર્ષ 2006માં મોહમ્મદ યુનુસને નોબેલ ( Nobel Prize Winner ) શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેમના આ પ્રયત્નોને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને 100 ડોલર જેટલી રકમ લોન પર આપીને વ્યવસાય શરૂ કરવામાં આવ્યા હતા જેને કારણે લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.
આ સમાચાર પણ વાંચો : Mumbai News: શું તમારી દુકાન બહાર હજી મરાઠીમાં પાટિયું નથી લાગ્યું? જરા આ સમાચાર વાંચી લ્યો…