Site icon News Continuous Bureau | Mumbai

ભૂલી જાઓ કે તમને કોરોના વેક્સિન ઝડપથી મળશે. પશ્ચિમી દેશો પણ વેક્સિન જનતા સુધી નથી પહોંચાડી શક્યા. જાણો વિગત

હાલ મોટા ભાગના દેશો માં વેક્સિનેશનની ઝડપ અપેક્ષા અને લક્ષ્ય કરતાં અત્યંત ધીમી છે.

અમેરિકાએ ૩ મહિનામાં આશરે 30% વસતીને વેક્સિન આપવાની યોજના બનાવી છે પણ ત્યાં ફક્ત 1.46% લોકોને જ વેક્સિન લગાવી શકાઈ છે.

Join Our WhatsApp Channel

જર્મની અને ફ્રાન્સે માર્ચ સુધીમાં 12% લોકોને વેક્સિન આપવાની વાત કહી છે પણ આ દેશ અત્યાર સુધી 1%નો આંકડો પણ પાર નથી કરી શક્યા.

Anne Carson Nobel Prize Literature 2026 કેનેડિયન કવયિત્રી એન કાર્સનને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર જાણો તેમની અનોખી સાહિત્યિક શૈલી
Middle East Conflict Flareup રિયાધથી યમન સુધી મિસાઈલરોકેટનો વરસાદ! હૂથી બળવાખોરો સામે સાઉદી અરેબિયાનો રૌદ્ર વળતો પ્રહાર…
Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Exit mobile version