ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
યુક્રેન પર હુમલો કરવાના કારણે રશિયા અને અમેરિકાના સંબંધોમાં ફરીથી ખટાશ આવી ગઈ છે.
અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાના સ્પેસ પ્રોગ્રામને અસર પહોંચી છે. તેમજ કેટલીક ખૂબ જ સંવેદનશીલ ટેક્નિકોને રશિયા એક્સપર્ટ કરવાથી રોકવામાં આવી છે.
હવે અકળાયેલા રશિયાએ સીધો સવાલ પૂછ્યો છે કે સ્પેસ પ્રોગ્રામ પર અસર થયા પછી જે સેટેલાઈટ તૂટી પડવાની છે તેનું શું કરીએ? આ સવાલ થી અમેરિકા અકળાઈ ગયું છે.
સૌથી મોટા સમાચાર : રશિયા અને યુક્રેન 'શાંતિ' અને વાટાઘાટો માટે સહમત.
