Site icon

કાબુલ છોડીને જવાની જહેમતમાં જીવ ગયો, ઊડતા પ્લેનની વિંગ પર બેઠેલા નાગરિક ધડામ દઈને નીચે પડ્યા; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ વચ્ચે હજારો લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડવા આતુર છે. આજે  સવારે (સોમવારે) કાબુલના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી જે તસવીરો સામે આવી રહી છે એ ચિંતાજનક છે. ફ્લાઇટ પકડવા માટે હજારો લોકો તૈયાર છે. ઍરપૉર્ટમાં પ્રવેશવાની જગ્યા નથી અને ચારેય બાજુ નાસભાગનું વાતાવરણ છે. 

 અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી, તાલિબાને અફઘાન એરસ્પેસ કર્યો બંધ ; એર ઈન્ડિયાએ લીધો આ મહત્વનો નિર્ણય

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હજારો લોકો પોતાની બૅગ લઈને ઍરપૉર્ટની આસપાસ ફરી રહ્યા છે અને માત્ર એક ફ્લાઈટમાં સીટની રાહ જોઈ રહ્યા હોય છે. પરિસ્થિતિ એટલી હદે આવી ગઈ છે કે લોકો ઍરપૉર્ટ પર ઘેટાં-બકરાંઓની જેમ પ્લેનમાં ચડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ પોતાની જાતને બચાવવા એક વિમાનની નીચેના ભાગ (પૈડાં પાસેનો ભાગ) સાથે બાંધી દીધા. એ આશાએ કે તેઓ કાબુલથી બહાર ચાલ્યા જશે, પરંતુ જ્યારે વિમાને ઉડાન ભરી ત્યારે તેઓ આકાશમાંથી ધડામ કરતાં નીચે પડે છે. આ મુસાફરો પ્લેનની અંદર જગ્યા બનાવવામાં અસફળ રહ્યા હતા… જુઓ વીડિયો

 

Bill Gates Jeffrey Epstein Connection: ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો? જેફ્રી એપસ્ટીન વિવાદમાં બિલ ગેટ્સે સ્વીકારી પોતાની ભૂલ; જાણો શું છે આખો મામલો
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
US F-22 Fighter Jets: ઈઝરાયેલમાં પીએમ મોદીના લેન્ડિંગ પહેલા અમેરિકાનું ‘એક્શન’: ઈરાન સરહદ પાસે F-22 ફાઈટર જેટ્સ તૈનાત; શું મહાયુદ્ધની શરૂઆત થશે?
CIA Message to Iranians Farsi: CIA એ ઈરાનના લોકો માટે જાહેર કર્યો ફારસી સંદેશ, ગુપ્ત માહિતી આપનારને મોટી ઓફર!
Exit mobile version