લાલો લાભ વગર લોટે નહીં. જતાં જતાં છેલ્લા દિવસે પણ ટ્રમ્પે પોતાની દીકરી માટે આ કર્યું.

by Dr. Mayur Parikh

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના છેલ્લા દિવસે ટ્રમ્પ ની દીકરી ટિફની એ વ્હાઇટ હાઉસમાં સગાઈ કરી

આમ છેલ્લા દિવસે પણ વ્હાઇટ હાઉસ નો વ્યક્તિગત લાભ લેવા થી ટ્રમ્પ પરિવાર ચૂક્યું નહીં.

ટિફની એ પોતાના બોયફ્રેન્ડ માઈકલ સાથે સગાઈ કરી.

ટિફની એ ટ્રમ્પ અને મેનેલિયા ની એક માત્ર સંતાન છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More