Site icon

Today’s Horoscope : આજે ૩૦ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 30 June 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 30 June 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Community

આજનો દિવસ

૩૦ જૂન ૨૦૨૪, રવિવાર

“તિથિ” – જેઠ વદ નોમ

“દિન મહીમા”

પંચક ઉતરે ૦૭:૩૫, વિષ્ટી ૨૩:૨૩થી, વિશ્વ સંસદીય દિવસ ઇન્દ્રાણી પૂજન, જૈન નમીનાથ દિક્ષા, કુમારીકાના રવિવાર.

“સુર્યોદય” – ૬.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૪૦ થી ૧૯.૧૯

“ચંદ્ર” – મીન, મેષ (૭.૩૩) 

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૩૩ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૭.૩૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૩૩)

સવારે ૭.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા ( almanac ) 

ચલઃ ૭.૪૫ – ૯.૨૪

લાભઃ ૯.૨૪ – ૧૧.૦૩

અમૃતઃ ૧૧.૦૩ – ૧૨.૪૨

શુભઃ ૧૪.૨૨ – ૧૬.૦૧

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

અમૃતઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

ચલઃ ૨૨.૦૧ – ૨૩.૨૨ 

લાભઃ ૨૬.૦૩ – ૨૭.૨૪

શુભઃ ૨૮.૪૫ – ૩૦.૦૬

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

(  Zodiac ) વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

 

Iran US War Kharg Island: ખર્ગ આઈલેન્ડ પર હુમલા બાદ ઈરાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અમેરિકા અને સાથી દેશોને આપી ભયાનક અંજામની ચેતવણી.
Taliban Drone Attack Islamabad: પાકિસ્તાનમાં તાલિબાનનો આતંક! ઇસ્લામાબાદ એરપોર્ટ પર ભયાનક ડ્રોન એટેક, અનેક સૈનિકોના મોતના દાવાથી મચી ગઈ અફરાતફરી
De-dollarization Move: ઈરાનનો ‘યુઆન’ દાવ! ડોલરને ફેંકી દેશે બહાર? હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના વેપાર માટે ઈરાને બદલ્યા નિયમો.
US Strike on Iran Oil: ખર્ગ આઈલેન્ડ: ઈરાનની શક્તિ કે સૌથી મોટી નબળાઈ? અમેરિકાના નિશાને રહેલા આ ટાપુ પાછળનું અસલી ગણિત જાણો
Exit mobile version