Site icon

સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો,  આ શક્તિશાળી દેશની સેનાએ ડ્રોન હુમલામાં માર્યો ઠાર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 23 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

શનિવાર 

અમેરિકાએ ડ્રોન હુમલામાં અલ-કાયદાના ટોચના આતંકવાદી અબ્દુલ હમીદ અલ-માતરની હત્યા કરીને બદલો લીધો છે. 

યુએસ આર્મી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા મેજર જોન રિગસ્બીએ જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાના હવાઈ હુમલામાં અલ કાયદાના ટોચના આતંકવાદી અબ્દુલ હમીદ અલ-માતર માર્યો ગયો છે.

આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકી ચોકી પર હુમલાના બે દિવસ બાદ થયો છે. જેના માટે MQ-9 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ નાગરિકનું મોત થયું નથી.  

 જો કે, રિગ્સબીએ એ નથી કહ્યું કે યુએસ ડ્રોન સ્ટ્રાઇક બદલો લેવા માટે છે કે કેમ.

ચીનમાં મહામારી કોરોનાએ ફરી માથું ઊંચક્યું, સંક્ર્મણ વધતા સરકારે લીધા આ કડક પગલા

US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
Netanyahu Lebanon Ceasefire Denial: લેબનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહુના આ આકરા એલાનથી US-ઈરાન યુદ્ધવિરામ પર ઉઠ્યા ગંભીર સવાલો!
US Iran Ceasefire: સીઝફાયરના સમાચારથી ઈરાનમાં ખુશીની લહેર, અયાતુલ્લા ખામેનેઈનો સંદેશ ફરી ચર્ચામાં.
US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
Exit mobile version