Trump Gold Card : અમેરિકામાં આવી ‘ગોલ્ડ કાર્ડ’ યોજના, 50 લાખ ડૉલર આપો અને અમેરિકાના નાગરિક બનો

Trump Gold Card : અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે 50 લાખ ડોલર ખર્ચવા પડશે. આ સ્કીમને 'ગોલ્ડ કાર્ડ' સ્કીમ નામ આપવામાં આવ્યું છે. અમેરિકામાં આ રીતે 10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

by kalpana Verat
Trump Gold Card Donald Trump announces ‘gold card’ US visas to replace EB-5 visa

News Continuous Bureau | Mumbai

Trump Gold Card : 

  • આજ પછી જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે 50 લાખ ડોલર ખર્ચવા પડશે. આ સ્કીમને ‘ગોલ્ડ કાર્ડ’ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. અમેરિકામાં આ રીતે  10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.
  • ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો મળશે
  • આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે

આ સમાચાર પણ વાંચો: Gold Import news : સોનાના ભાવ આસમાને, ફેબ્રુઆરીમાં આયાત 20 વર્ષના તળિયે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More